Header Ads


JOIN US ON WHATSAPP Join Now

શિક્ષક જિલ્લા બદલી ન્યુ સીનિયોરિટી

Teacher District Replacement New Seniority List 2022-23

Noજિલ્લાનું નામLIST PDF
1અમદાવાદPDF
2અમરેલીPDF
3ખેડાPDF
4જામનગરPDF
5ડાંગPDF
6દાહોદPDF
7નવસારીPDF
8પંચમહાલPDF
9પાટણPDF
10પોરબંદરPDF
11બોટાદPDF
12મોરબીPDF
13રાજકોટPDF
14વલસાડPDF
15સુરેન્દ્રનગરPDF

16 ગીર સોમનાથ-
PDF


મહેસાણા જિલ્લા ફેરબદલી લીસ્ટ 2022

MATHS-SCI અગ્રતાલીસ્ટ- Click Here 

 LANGUAGE – click here to Download

SOCIAL SCI.અગ્રતાલીસ્ટ- Click Here 

1 to 5 || MATHS-SCI – LANGUAGE – SOCIAL SCI.

Kheda std 1 to 5 click here to Download


ખેડા 6 થી 8, ગણિત-વિજ્ઞાન, સામાજિક, ભાષા સિનિયોરીટી લીસ્ટ NEW

અરજીઓ પૈકી અગ્રતાના ધો૨ણે માન્ય ક૨ી યાદીમાં સમાવેશ કરવામાં આવેલ છે અને અન્ય અરજીઓ ફાઈલે ક૨વામાં આવેલ છે.

જિલ્લાની જિલ્લાફેર બદલી અંગેની કામચલાઉ શ્રેયાનતા યાદી (વિભાગવાર તથા વિષયવા૨)


મોરબી જિલ્લા શિક્ષણ સમિતિ હેઠળની પ્રાથમિક શાળાઓમાં ફરજ પરના શિક્ષકો/વિધાન સહાયકોએ ઠરાવ 1, પ્રકરણ-ડી, જિલ્લા બદલી અને પ્રકરણ-1, આરસ પારસની જોગવાઈઓ મુજબ બદલી માટે અરજી કરી છે. જિલ્લા આંતરિક આરસ પર્સ ટ્રાન્સફર અરજીઓ નીચેની સૂચનાઓના આધારે નિયત સમય મર્યાદામાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીમાં જમા કરાવવાની છે.

જયભારત સહ ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે, અત્રેની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની પ્રા.શાળાઓમાં જિલ્લાફેર બદલીથી આવનાર પ્રાથમિક શિક્ષકોની વિભાગવાર-વિષયવાર તા.૧૧/૧૧/૨૦૨૨ ની સ્થિતિએ કામચલાઉ સિનિયોરીટી યાદી પ્રસિધ્ધ કરવામાં આવે છે. જેની જાણ આપના જિલ્લાના સંબંધિત શિક્ષકોને થાય તેવી કાર્યવાહી થવા વિનંતી છે ઉપરાંત આ સિનિયોરીટી યાદી સામે કોઈને વાંધો હોય તો તા.૧૯/૧૧/૨૦૨૨ સુધીમાં જરૂરી આધાર-પુરાવાઓ સાથે લેખિતમાં અત્રેની કચેરીમાં રૂબરૂ રજૂઆત કરવા જણાવવામાં આવે છે. આ અન્વયે તા.૧૯/૧૧/૨૦૨૨ ના કચેરી સમયબાદ કોઈ પણ રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં જેની જાણ કરવા વિનંતી છે. તા.૦૧/૦૪/૨૦૨૨ ના ઠરાવ મુજબ નવા ઉમેરાયેલ અગ્રતાના મુદ્દા ધ્યાને કોઈ શિક્ષક દ્વારા અગ્રતા મેળવવા અરજી કરવાની બાકી હોય તો સંબંધિત જિલ્લા કચેરી મારફત તાત્કાલિક દરખાસ્ત થાય તેવી સૂચના આપવા વિનંતી છે. કામચલાઉ સિનિયોરીટી યાદી સામે મળેલ વાંધા-રજૂઆત ધ્યાને લઈ આખરી યાદી નવેસરથી બહાર પાડવામાં આવશે.

No comments

Powered by Blogger.