Header Ads


JOIN US ON WHATSAPP Join Now

PM કિસાન નો 12મો હપ્તો 2022, ચેક કરો જમા થયો કે નહિ ?

PM કિસાન નો 12મો હપ્તો 2022, ચેક કરો જમા થયો કે નહિ ?પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (પીએમ-કિસાન) એ દેશના તમામ જમીન ધરાવતા ખેડૂત પરિવારોને કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ તેમજ ઘરેલુ જરૂરિયાતો સંબંધિત વિવિધ સામગ્રીઓ ખરીદવા માટે તેમની આર્થિક જરૂરિયાતો પૂરી પાડવા માટે આવક સહાય પૂરી પાડવા માટેની નવી કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે, PM Kisan નો 12મોં હપ્તો 2022.

PM કિશાન યોજના 12મો હપ્તો 2022

યોજના નું નામPM કિસાન યોજના નો 12 મો હપ્તો અહીંયા થી ચેક કરો
સહાયખેડૂતોને દર 3 માસે રૂપિયા 2000/- લેખે વાર્ષિક 6000/- ની વાર્ષિક સહાય મળે છે
રાજ્યદેશ નાં તમામ રાજ્યો
ઉદ્દેશખેડૂતોને દર ત્રણ મહિને રૂપિયા 2000/- ની આર્થિક મદદ થી તેઓ ને ટેકો મળી રહે
લાભાર્થીદેશ નાં ખેડૂતો
અરજી નો પ્રકારઓનલાઈન


PM કિસાન યોજના હેઠળ તમારા હપ્તાનું સ્ટેટસ

  • સૌથી પહેલા pmkisan.gov.in વેબસાઈટ પર જાવ
  • આ વેબસાઈટમાં ‘Farmers Corner’ ઓપ્શન પર ક્લિક કરો.
  • અહીં તમે Beneficiary Status ઓપ્શન પર ક્લિક કરો.
  • જે બાદ ખેડૂત પોતાના ક્ષેત્ર સાથે જોડાયેલી જાણાકારી જેમ કે રાજ્ય, જિલ્લો, તાલુકો, ગ્રામ પંચાયત વગેરે માહિતી ભરે.
  • જે બાદ Get Reportના ઓપ્શન પર ક્લિક કરે
  • જે બાદ ખેડૂત સામે આવેલા લિસ્ટમાં પોતાના હપ્તા અંગેના સ્ટેટસને ચેક કરી શકે છે.

પીએમ કિસાન યોજના ના લાભો

  • પીએમ-કિસાન યોજના અંતર્ગત, તમામ જમીનધારક ખેડુતોના પરિવારોને પરિવાર દીઠ દર ચાર માસે રૂ. 2000ના ત્રણ સમાન હપ્તામાં કુલ રૂ .6000 વાર્ષિક ચૂકવવાપાત્ર.

  • પીએમ કિસાન 12 હપ્તો ચેક કરવા મહત્વ પુર્ણ લિંક

    પીએમ કિસાન 12 હપ્તો ચેક કરો ?અહીં ક્લિક કરો
    પીએમ કિસાન મોબાઈલ એપડાઉનલોડ કરો

No comments

Powered by Blogger.