Header Ads


JOIN US ON WHATSAPP Join Now

TET EXAM Date 2022 Gujarat / TET પરીક્ષા ૨૦૨૨ સંપુર્ણ માહિતી સીલેબસ મોડેલ પેપરો TET પરીક્ષા જુના પેપરો full List



TET EXAM Date 2022 Gujarat : TET પરીક્ષા ૨૦૨૨: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમા TET પરીક્ષા નું નોટીફીકેશન બહાર પાડવાની જાહેરાત કરવામાં આવી છે. gujarat government education Department Announced TET EXAM NOTIFICATION 2022 Will be out end of september month. ટેટ પરીક્ષા નોટીફીકેશન માં ટેટ પરીક્ષાનો સીલેબસ, TET EXAM Date 2022 ટેટ પરીક્ષા તારીખ અને ટેટ પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખો ડીક્લેર કરવામાં આવશે. ટેટ પરીક્ષા પાસ કરી મેરીટમાં આવનાર ની ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક તરીકે ભરતી કરવામાં આવે છે.

tet exam 2022 application form last date,gujarat tet exam 2022 application form last date,tet exam date 2022 gujarat,tet 1 exam,ojas tet exam 2022,tet exam 2022 gujarat,tet exam date 2022 in gujarat,tet exam date 2022 application form,tet 1 exam date 2022 in gujarat,tet exam gujarat 2022,tet exam full form,gujarat tet exam date 2022,tet 1 syllabus 2022 pdf,gujarat tet exam 2022,tet exam form date 2022 બાબતે ઉમેદવારો વારંવાર પુછપરછ કરતા હોય છે.

TET EXAM Date 2022 Gujarat TET પરીક્ષા ૨૦૨૨ માહિતી

પરીક્ષાનું નામTET પરીક્ષા ૨૦૨૨
અમલીકરણરાજ્ય પરીક્ષા બોર્ડ
પરીક્ષાના પ્રકાર(1) TET-1 EXAM 2022
(2) TET-2 EXAM 2022
જાહેરાતની-ફોર્મ ભરવાની તારીખ17 ઓકટોબર-૨૦૨૨
ટેટ પરીક્ષાની તારીખનોટીફીકેશન મુજબ
પરીક્ષાનો પ્રકારઓબ્જેકટીવ MCQ TYPE
ટેટ પરીક્ષા ઓફીસીયલ વેબસાઇટhttp://gujarat-education.gov.in/seb/
ટેટ પરીક્ષા form ભરવા ઓફીસીયલ વેબસાઇટhttps://ojas.gujarat.gov.in/
કુલ ગુણ૧૫૦
TET પરીક્ષા ૨૦૨૨ તારીખો

TET પરીક્ષા પેટર્ન ૨૦૨૨ TET EXAM PATTERN 2022

પ્રાથમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે લેવામાં આવતી ટેટ પરીક્ષા ગુજરાત સરકાર્ના શિક્ષણ વિભાગ અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સંપુર્ણ આયોજન કરવામાં આવે છે. ટેટ પરીક્ષા ના ફોર્મ ભરવાની તારીખો હવે પછી જાહેર કરવામાંં આવશે. ટેટ પરીક્ષા ના ફોર્મ ઓજસ વેબસાઇટ પર ભરવાના હોય છે.

TET પરીક્ષા ૨ પ્રકારની લેવામાં આવે છે.

  • TET-1 EXAM જે ધોરણ ૧ થી ૫ નિમ્ન પ્રાથમિક વિભાગ માં શિક્ષક બનવા માટે લેવામાં આવે છે.
  • TET-2 EXAM જે ધોરણ ૬ થી ૮ ઉચ્ચ પ્રાથમિક વિભાગ માં શિક્ષક બનવા માટે લેવામાં આવે છે. TET-2 EXAM માં ભાષા, ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાન એમ વિષયવાઇઝ અલગ અલગ પેપરો હોય છે.
  • આ પરીક્ષામાં કોઈ નેગેટિવ માર્કિંગ નથી.
  • બન્ને પરીક્ષામાં કુલ ૧૫૦ ગુણ નુ પેપર હોય છે.
  • TET પરીક્ષા પાસ કર્યા પછી જે પ્રમાણપત્ર આપવામાં આવે છે તે નવી શિક્ષણનિતી મુજબ માન્ય છે.

Read Also: ગામનો નકશો ઓનલાઇન જુઓ ગુજરાતના તમામ ગામ શહેર તાલુકા ના નકશા ઓનલાઇન

TET EXAM 2022 TET પરીક્ષા ૨૦૨૨ સીલેબસ

TET-1 EXAM SYLLABUS 2022

TET-1 EXAM SYLLABUS 2022

TET-1 પરીક્ષાનો સીલેબસ નીચે મુજબ રહેશે.

  • કુલ ગુણ ૧૫૦
  • કુલ પ્રશ્નો ૧૫૦
વિભાગ-1 બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતો૩૦ ગુણ
વિભાગ-2 ભાષા- ગુજરાતી૩૦ ગુણ
વિભાગ-3 ભાષા- અંગ્રેજી૩૦ ગુણ
વિભાગ-4 ગણિત૩૦ ગુણ
વિભાગ-5 પર્યાવરણ૩૦ ગુણ
કુલ ગુણ૧૫૦
TET-1 EXAM SYLLABUS

TET-1 EXAM SYLLABUS PDF

TET-2 EXAM SYLLABUS 2022

TET-2 પરીક્ષાનો સીલેબસ નીચે મુજબ રહેશે.

  • કુલ ગુણ ૧૫૦
  • કુલ પ્રશ્નો ૧૫૦
વિભાગ-1 કુલ
ગુણ ૭૫
બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતોગુણ ૨૫
ભાષા- ગુજરાતી અને અંગ્રેજીગુણ ૨૫
સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહોની જાણકારીગુણ ૨૫
વિભાગ-૨ ૭૫ ગુણ નો હોય છે. જેમાં ઉમેદવારના વિષય મુજબ ભાષા/ગણિત-વિજ્ઞાન/સામાજીક વિજ્ઞાન માટે ધોરણ ૬ થી ૮ નુ વિષયવસ્તુ રહેશે.૭૫ ગુણ
TET-2 પરીક્ષાનો સીલેબસ

TET-2 EXAM SYLLABUS PDF

TET 1 EXAM OLD PAPER PDF DOWNLOAD

TET પરીક્ષાના જુના પેપરો TET EXAM OLD PAPERS

TET-1 અને TET-2 પરીક્ષાના અગાઉના વર્ષોમા લેવાયેલ પરીક્ષાના જુના પેપરો મુકેલ છે. જે આપને સીલેબસ મુજ્બ કેવા પ્રશ્નો પુછાય છે અને ટેટ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી તેના માટે ઉપયોગી બનશે.

TET-1 પરીક્ષાના જુના પેપરો

ક્રમવિષયPdf ડાઉનલોડ લીંક
1TET-1 પેપર ૨૦૧૮Download Pdf
2TET-1 પેપર ૨૦૧૫Download Pdf
3TET-1 પેપર ૨૦૧૪Download Pdf
4TET-1 પેપર ૨૦૧૨Download Pdf
TET 1 EXAM OLD PAPER PDF DOWNLOAD

TET-2 EXAM OLD PAPER 2017 pdf Download

ક્રમવિષયPdf ડાઉનલોડ લીંક
1ભાષાDownload Pdf
2સામાજિક વિજ્ઞાનDownload Pdf
3ગણિત-વિજ્ઞાનDownload Pdf
TET-2 EXAM OLD PAPER 2017 pdf Download

TET-2 EXAM OLD PAPER 2015 pdf Download

ક્રમવિષયPdf ડાઉનલોડ લીંક
1કોમન પેપર પાર્ટ-૧Download PDf
2ભાષાDownload Pdf
3સામાજિક વિજ્ઞાનDownload Pdf
4ગણિત-વિજ્ઞાનDownload Pdf

TET-2 EXAM OLD PAPER 2014 pdf Download

1ભાષાDownload Pdf
2સામાજિક વિજ્ઞાનDownload Pdf
3ગણિત-વિજ્ઞાનDownload Pdf
TET-2 EXAM OLD PAPER 2015 pdf Download

TET-2 EXAM OLD PAPER 2013 pdf Download

ક્રમવિષયPdf ડાઉનલોડ લીંક
1ભાષાDownload Pdf
2સામાજિક વિજ્ઞાનDownload Pdf
3ગણિત-વિજ્ઞાનDownload Pdf
TET-2 EXAM OLD PAPER 2013 pdf Download

TET-2 EXAM OLD PAPER 2012 pdf Download

ક્રમવિષયPdf ડાઉનલોડ લીંક
1ભાષાDownload Pdf
2સામાજિક વિજ્ઞાનDownload Pdf
3ગણિત-વિજ્ઞાનDownload Pdf
4કોમન પેપર પાર્ટ-૧Download Pdf
TET-2 EXAM OLD PAPER 2012 pdf Download
tet exam date 2022 gujarat
gujarat tet exam 2022 application form last date,ojas tet exam 2022,tet 1 exam,tet exam date 2022 application form,tet exam date 2022 application form,tet exam gujarat 2022

No comments

Powered by Blogger.